Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટમાં ૧૫ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવન : ૧૨.૯ ડિગ્રી

રાજકોટ : શહેરમાં ગઈકાલથી ઠંડા પવનના જોર વચ્ચે ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી તો બપોરે ૨:૩૦ વાગ્યે ૨૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. સવારથી ૧૧ થી ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફંૂકાઈ રહ્યા છે. બે-ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે ત્યારબાદ ઘટાડો થશે તેમ હવામાન શાસ્ત્રીઓ જણાવે છે.(

(4:00 pm IST)