Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

રાજકોટમાં કોરોનાનો કાળોકેર : સાંજ સુધીમાં વધુ 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : હાલમાં 149 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ –43085
સારવાર હેઠળ - 149
આજના ડિસ્ચાર્જ -00

(8:19 pm IST)