Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

રાજકોટ જિ. શિક્ષણ સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ગોંડલઃ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્ય  &  તમામ તાલુકા પ્રા.શિ.સંદ્ય આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ માં ૧૧ તાલુકાની ટીમ અને જિલ્લા પંચાયત ટીમ સહિત ૧૨ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં કોટડા સાંગાણીની ટીમ ફાઈનલ મેચમાં સુંદર પરફોર્મન્સ આપી વિજેતા બની હતી. બેસ્ટ બોલર & બેસ્ટ બેટ્સમેનની ટ્રોફી પણ કોટડાસાંગાણી ને જ મળી હતી.. ટીમના કેપ્ટન યતીનભાઈ સાવલીયા, B. R. C. C. વીરભદ્રસિંહ જાડેજા, tpeo સુભાષભાઈ ડાંગર તથા ખેલાડીઓએ જહેમત ઉઠાવી હતી.તે પ્રસંગની તસ્વીર.

(9:51 am IST)