Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સુચિત સોસાયટી અંગે રાજકોટના તમામ ધારાસભ્યો-અધિકારીઓ સાથે આગામી સોમ-મંગળવારે મહત્વની મીટીંગ

આગામી સોમ-મંગળવારે રાજકોટની સુચિત સોસાયટીઓ અંગે કલેકટર કચેરીમાં મહત્વની મીટીંગ : તમામ ધારાસભ્યો ડે. કલેકટરો તથા મામતલાદરોને બોલાવતા કલેકટર : મહત્વના નિર્ણયો લેવાવાનો નિર્દેશ...

(4:11 pm IST)