Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મુંજકા ૧૦પ૪ આવાસ યોજનાનો આવતીકાલનો 'ડ્રો'નો કાર્યક્રમ રદ્

મુંજકા ૧૦પ૪ ફલેટ વડાપ્રધાન આવાસ યોજનાનો આવતીકાલનો મુખ્યમંત્રીના હસ્તે થનાર ડ્રોનો કાર્યક્રમ કેન્સલ : રૂડાના સીઇઓ શ્રી પરિમલ પંડયાનો નિર્દેશ :  હવે સીએમની નવી મુલાકાત બાદ કાર્યક્રમ થશે

 

(4:10 pm IST)