Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

હેમુ ગઢવી હોલ પાસે વિજ સબ સ્ટેશનમાં આગ

રાજકોટઃ ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસે રાત્રે વીજ સબ સ્ટેશનમાં શોટસર્કિટના કારણ બાજુમાં પડેલા પુઠ્ઠામાં તણખો પડતા આગ ભભુકી હતી. આગ લાગતા સબ સ્ટેશનની બાજુમાં પડેલી જીજે ૩ એચકે ૪૧૩૧ નંબરની કારની ડાબી બાજુ સળગતા માલીક બીપીનભાઇ દોડી આવ્યા હતા અને જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુજાવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)