Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અવધપાર્કમાં પેવર બ્લોકનું ખાતુમુહુર્ત

વોર્ડ નં. ૩ ના રેલનગર વિસ્તારમાં આવેલ અવધપાર્ક સોસાયટીમાં પેવર બ્લોક કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરીવંદભાઇ રૈયાણી, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે  આર.એમ.સી. ચેરમેન મનિષભાઇ રાડીયા, કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, પરેશભાઇ પીપળીયા, વોર્ડ નં. ૩ ના પ્રમુખ હેમુભાઇ પરમાર, બાબુભાઇ પરેશા, રાજુભાઇ દરીયાનાણી તેમજ સોસાયટીના આગેવાનો અવિશ્વનભાઇ વાણીયા (પ્રમુખ), પ્રવિણભાઇ મારૂ (ઉપપ્રમુખ), પન્નાબેન રૂપારેલ, મનોજભાઇ વાઘેલા, વિનુભાઇ (બાપારામ), દામજીભાઇ તેમજ સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહેલ.

(4:05 pm IST)