Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રાજકોટ તાલુકા પંચાયતમા ગ્રાન્ટ ની ફાળવણી ને લઇ સર્જાયા મારામારી ના દ્રશ્યો

 

ભાજપ શાસિત તાલુકા પંચાયતમા 3.5 કરોડ ની ગ્રાન્ટ ફાળવણી બાબતે સર્જાઈ મારામારી

બોપોરે 2.15 વાગ્યે પુનઃસમીક્ષા મિટિંગ દરમિયાન સર્જાઈ મારામારી

તાલુકા પંચાયતના 17 સભ્યો ની ટિમ સાથે હરદેવસિંહ જાડેજા દ્વારા ગ્રાન્ટ બાબતે કરવામાં આવી હતી રજુઆત

ઘોઘુભા જાડેજા , નાગદાનભાઈ ચાવડા , વિજય દેસાઈ , ટીકુભાઈ , લઘુભાઈ સહિતનાઓ એ બંધુક બતાવી કરી મારામારી

સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વચ્ચે પડતા જીતુભાઇ રાઠોડના લમણે પણ મુકવામાં આવી બંધુક

માધાપર , ખોખડદળ અને સરધાર ગામને આપવામાં આવી છે રૂપિયા 1 કરોડ થી વધુ ની ગ્રાન્ટ

SC , ST ના સરપંચ હોય તેવા 10 ગામો ને નથી આપવામાં આવી કોઈ ગ્રાન્ટ જે બાબતે કરવામાં આવી હતી રજુઆત

(10:05 pm IST)