Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાખોરોને ઝટકો:કાલની સામાન્ય સભા સામે સ્ટેની માગણી ફગાવાઈ

રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાખોરોને ઝટકો:કાલની સામાન્ય સભા સામે સ્ટેની માગણી ફગાવાઈ:વિકાસ કમિશનરે સ્ટેની માગ ફગાવી:રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યોએ કરી હતી અરજી:કાલે જ કારોબારી મળવાની હોય માગ્યો હતો સ્ટે:સ્ટેની માગ ફગાવાતા સામાન્ય સભા મળશે:કાલની સભામાં બળવાખોરોની સત્તા પરત ખેંચાશે:કાલની સભામાં ખરાખરીના ખેલના એંધાણ

(10:55 pm IST)