Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાત્રે રાજકોટના ગોંડલ રોડ ચોકડીથી પરફેક્ટ મોટર સુધી દોઢ કલાકથી ટ્રાફિકજામ : વાહનોની લાંબી કતારો

રાત્રે રાજકોટના ગોંડલ રોડ ચોકડીથી પરફેક્ટ મોટર  સુધી દોઢ કલાકથી ભારે  ટ્રાફિકજામ સર્જાયો છે, કોઈ કારણોસર આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની લાંબી કતારો  લાગી છે

 

(9:00 pm IST)