Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

નર્મદા કલેકટર તરીકે શ્વેતા તેઓટિયાની નિમણૂક

રાજકોટ પી.જી.વી.સી.એલ.ના પૂર્વ એમ.ડી.

રાજકોટ, તા. ૩૦ : નર્મદા (રાજપીપળા) જિલ્લા કલેકટર ડી.એ. શાહની ગાંધીનગર બદલી થતા તેમની જગ્‍યાએ અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી  શ્વેતા તેઓટિયાની નિમણૂક કરવામાં આવી છે. તેણી ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ પヘમિ ગુજરાત વીજ કંપની, રાજકોટમાં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા હતા.

(4:05 pm IST)