Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લોકમેળોઃ રમકડા કોર્નરમાં સ્‍ટોલ ધારકોએ સિન્‍ડીકેટ કરતા તંત્ર ૧૦ સ્‍ટોલ દેવાની ના પાડીઃ આખરે માની ગયા

સ્‍ટોલ ઇચ્‍છુકો અપસેટ પ્રાઇઝ ૬૦ હજાર સામે ૬૧ થી૬૩ હજાર બોલતા તંત્રે ભાન કરાવ્‍યું

રાજકોટ તા. ર૯ : રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા યોજાનારા લોકમેળામાં ગઇકાલે બપોર બાદ રમકડા કોર્નર-ના ૩ર સ્‍ટોલની હરરાજી થઇ હતી, અમૂક મોટી રકમમાં વેચાયા પરંતુ મહત્‍વના એવા ૧૦ સ્‍ટોલમાં સ્‍ટોલ ઇચ્‍છુકો-ફોર્મ ભરનારાઓએ કાર્ટેલ-સીન્‍ડીકેટ કરતા તંત્ર સમજી ગયું, અને આ ૧૦ સ્‍ટોલ આપવાની જ ના પાડી દિધી હતી, બાકીના રર સ્‍ટોલની હરરાજી પૂરી કરી નાંખી હતી.

તંત્રે ૧૦ સ્‍ટોલ આપવાની સાફ ના પાડી દેતા સ્‍ટોલ ઇચ્‍છુકો મૂંઝવણમાં આવી ગયા હતા, તંત્રે કાર્ટેલ તોડી નાંખી હતી, અને તેના પરીણામે તેમણે કાર્ટેલ કરી હતી તે સ્‍ટોલ ઇચ્‍છુકો ઘુંટણીએ પડી ગયા હતા અને ફરી હરરાજી શરૂ થઇ હતી, અને આ ૧૦ સ્‍ટોલની બોલીમાં ૭૦ હજાર, ૮૦, હજાર, ૧ લાખ, ૯ર હજાર, ૧લાખ ૩૦ હજાર સુધી પહોંચતા તંત્રને ર૪ાા લાખની મબલખ આવક થઇ હતી.(૬.૩૦)

લોકમેળામાં તંત્રને રમકડા કોર્નરના ૩ર સ્‍ટોલના ર૪ાા લાખની જબરી આવક

પ્‍લોટ           એડવાન્‍સ     હરરાજીમાં

નં.    ભરેલ    આખરી

       રકમ     કિંમત

૧     ૧૮૦૦૦  ૬૪૦૦૦

ર     ૧૮૦૦૦  ૭પ૦૦૦

૩     ૧૮૦૦૦  ૬૩૦૦૦

૪     ૧૮૦૦૦  ૭૦૦૦૦

પ     ૧૮૦૦૦  ૭૦૦૦૦

૬     ૧૮૦૦૦  ૭પ૦૦૦

૭     ૧૮૦૦૦  ૭૦૦૦૦

૮     ૧૮૦૦૦  ૭૧૦૦૦

૯     ૧૮૦૦૦  ૮૦૦૦૦

૧૦   ૧૮૦૦૦  ૭પ૦૦૦

૧૧   ૧૮૦૦૦  ૭૩૦૦૦

૧ર    ૧૮૦૦૦  ૭૧૦૦૦

૧૩   ૧૮૦૦૦  ૭૮૦૦૦

૧૪   ૧૮૦૦૦  ૮૦૦૦૦

૧પ   ૧૮૦૦૦  ૮૧૦૦૦

૧૬   ૧૮૦૦૦  ૯ર૦૦૦

૧૭   ૧૮૦૦૦  ૭૦૦૦૦

૧૮   ૧૮૦૦૦  ૭૩૦૦૦

૧૯   ૧૮૦૦૦  ૭૧૦૦૦

ર૦    ૧૮૦૦૦  ૭૧૦૦૦

ર૧    ૧૮૦૦૦  ૭૦૦૦૦

રર    ૧૮૦૦૦  ૧૩૦૦૦

ર૩    ૧૮૦૦૦  ૭૦૦૦૦

ર૪    ૧૮૦૦૦  ૭પ૦૦૦

રપ   ૧૮૦૦૦  ૭૦૦૦૦

ર૬    ૧૮૦૦૦  ૭૧૦૦૦

ર૭    ૧૮૦૦૦  ૭૦૦૦૦

ર૮    ૧૮૦૦૦  ૮૪૦૦૦

ર૯    ૧૮૦૦૦  ૮૬૦૦૦

૩૦   ૧૮૦૦૦  ૧૦૦૦૦૦

૩૧   ૧૮૦૦૦  ૮૦૦૦૦

૩ર    ૧૮૦૦૦  ૭પ૦૦૦

કુલ    પ૭૬૦૦૦      ર૪પ૪૦૦૦

(4:06 pm IST)