Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

રાજકોટના ન્યારી-આજીમાં પોણો ફુટ નવા નીરની આવક

રાજકોટઃ શહેરને પાણી પુરૂ પાડતા ન્યારી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકનાં વરસાદ દરમિયાન ૦.૭૦ ફુટ નવુ પાણી આવતા ડેમની સપાટી ૧૧.૮૧ ફુટે પહોંચીઃ આજી-૧ ડેમમાં પણ ૦.૭૫ ફુટ પાણીની આવક થતા ડેમની સપાટી ૧૬.૪૦ ફુટે પહોંચી છે

(10:31 am IST)