Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

લોકમેળોઃ સ્ટોલ માટે કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિ': ૧લી તારીખ બાદ હરરાજી તથા ડ્રોઃ નામકરણ અંગે પણ છેલ્લો દિવસ

લોકમેળોઃ કાલે ફોર્મ ઉપાડ-ભરવાનો છેલ્લો દિ': કૂલ ૧૧૭૦ ફોર્મ ઉપડયાઃ તંત્રને પ૯ હજારની આવકઃ ૧લી તારીખ બાદ હરરાજી-ડ્રોની કાર્યવાહીઃ રમકડાના સ્ટોલ માટે પડાપડીઃ અધધધ ફોર્મ ભરાયાઃ કાલે મેળાના નામ માટે અરજી મોકલવાનો પણ છેલ્લો દિ' રરપ થી વધુ અરજીઓ આવી...

 

(4:15 pm IST)