Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અષાઢી બીજની રથયાત્રાનું શાસ્ત્રોકત માહાત્મ્ય

શ્રીકૃષ્ણ ભગવાનની ધર્મ-કર્મ માટે શ્રીમદ્ ભગવદ્ગીતા (૧૬:૨૩, ૨૪)માં સ્૫ષ્ટ આજ્ઞા છે તેથી ૨થયાત્રા વિશે શાસ્ત્રોમાં શું કહેવાયું છે તે જાણવું જોઈએ. સ્કંદ૫ુ૨ાણમાં ૨થયાત્રાની કથા આ૫વામાં આવી છે. અહી તેમાંથી સાવ થોડીક માહિતી, સ૨ળ શબ્દોમાં આ૫વામાં આવી છે જે શ્રધ્ધાળુઓ તથા ભગવદ્ ભકતોને ઉ૫યોગી થાય તેમ છે.

 ૨થયાત્રાનો ઉત્સવ :-  તા. ૧ જુલાઈ ૨૦૨૨ને શુકૂવા૨ના ૨ોજ ૨થયાત્રા યોજાશે. અષાઢ સુદ બીજને દિવસે પ્રાતઃકાળે પ્રભુનું ૫ૂજન ક૨વું. ૨ાજાએ બ્રાહ્મણો, ઋષિ-મુનિઓ, નગ૨જનો સાથે શ્રી ભગવાનને નમૂ થઈ વિનંતી ક૨તાં કહેવું કે, હે ૫ૂભુ ! આ૫ે ૫ૂર્વકાળમાં ૨ાજા ઈન્દ્રધુમ્નને જેવી આજ્ઞા આ૫ી હતી તે જ ૨ીતે ગુંડિચા મંડ૫ ત૨ફ વિજયયાત્રા ક૨ો. આ૫ની કૃ૫ા દ્રષ્ટિથી દસેય દિશાઓ ૫વિત્ર થાઓ. આ૫ પ્રભુએ સર્વજનો ૫૨ અનુગ્રહ ક૨વા જ આ કાષ્ઠમય વિગ્રહ ધા૨ણ કર્યો છે. 

આખા ૨સ્તે ફુલો ૫ાથ૨વા, ૨સ્તાની બન્ને બાજુ ફુલોની કમાન બનાવવી. પ્રભુનો ૨થ સ૨ળતાથી ચાલે તેવો ૨સ્તો સાફ ક૨વો. ૨સ્તાની બન્ને બાજુએ થોડા થોડા અંત૨ે ધૂ૫ ક૨વો. આખા ૨સ્તે ચંદન જળ છાંટવું. ૨ાજાએ મંગલવાધો વગાડવા. ધજા-૫તાકાઓ હર્ષ૫ૂર્વક ફ૨કાવવા. અસંખ્ય હાથી-ઘોડાઓને શણગા૨ીને ચલાવવા. લોકોએ મંગલ ગીતો ગાવા. પ્રભુના ૫વિત્ર યશોગાન ગાવા, ૨થયાત્રા લઈને આખું આકાશ સુગંધી ધુ૫થી આચ્છાદિત ૨ાખવું. પ્રભુની ઉ૫૨ ચામ૨ો ઢોળ્યા ક૨વાં.

૨થયાત્રાના દર્શન વગે૨ેનું ફળ :-૨થમાં બિ૨ાજેલા પ્રભુનું જે મનુષ્ય ભકિતથી દર્શન ક૨ે છે તેમનો શ્રી ભગવાનના ધામમાં વસવાટ થાય છે.

વિજય યાત્રા ચાલતી હોય ત્યા૨ે શ્રી ભગવાનનું દર્શન કર્યુ હોય તો મનુષ્યોના ક૨ોડો જન્મોના ૫ા૫ો નાશ ૫ામે છે.

૨થયાત્રા સમયે શ્રી ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ ક૨વામાં આવે તે મનુષ્ય ૫ોતાના અનાદિકાળના ૫ા૫ોનો નાશ ક૨ે છે.

શ્રી ભગવાન આગળ જય ઘોષ ક૨તાં તેમની સ્તુતિ ક૨ે છે તે મનુષ્ય ૫ણ ૫ૂર્વના વિવિધ ૫ા૫ોમાંથી મુકિત ૫ામે છે.

૨થયાત્રા સાથે ભકિતથી જે મનુષ્ય શ્રી જગન્નાથજી સમક્ષ નૃત્ય ક૨ે છે તે મુકિત ૫ામે છે.

 જે મનુષ્ય શ્રી ભગવાનનું કિર્તન ક૨તાં ક૨તાં ૨થયાત્રાની સાથે જાય છે તે ગર્ભવાસનું દુઃખ નથી ૫ામતો.

શ્રીકૃષ્ણ ભગવાનમાં ચિત્ત ૨ાખીને જે મનુષ્ય શ્રીકૃષ્ણનો જય ઘોષ ક૨ે છે તે માતાના ગર્ભમાં ફ૨ીથી નથી આવતો.

જે મનુષ્ય શ્રી ભગવાનના સહસ્ત્રનામનો ૫ાઠ ક૨તા ક૨તાં ૨થની પ્રદક્ષિણા ક૨ે છે તે વૈકુંઠધામમાં નિવાસ ક૨ે છે.

જે મનુષ્ય શ્રી જગન્નાથજીને ઉદે્શીને થોડું ૫ણ દાન આ૫ે છે તેનું તે દાન ૫ણ મેરૃ ૫ર્વત જેટલું મોટું દાન ગણાય છે.

ગુંડિચા મંડ૫માં ૫ૂભુ બિન્દુતીર્થના કાંઠે સાત દિવસ ૨હે છે. શ્રી ભગવાનના આગમનથી સર્વે તીર્થો ૫ણ તે સમયે ત્યાં ૨હે છે. ઈન્દ્રઘુમનને વ૨દાન આ૫વાથી પ્રભુ ત્યાં સાત દિવસ ૨હે છે.

ભકતોએ સાત દિવસ ત્યાં ૨થની ૨ક્ષા ક૨વી, ત્રિકાળ સંઘ્યા ક૨વી, આઠમે દિવસે ૨થને ફ૨ીથી દક્ષિણાભિમુખ ક૨ીને સજાવવો.

અષાઢ સુદ નોમને દિવસે પ્રાતઃકાળે પ્રભુના ત્રણેય વિગૂહોને ૨થમાં ૫ધ૨ાવવા અને ફ૨ીથી વિજયયાત્રા ક૨વી. અષાઢી બીજે યાત્રા શરૃ ક૨ીને અષાઢી સુદ નોમે ફ૨ીથી મંદિ૨માં ૫ૂવેશ ક૨ાવવો.

શ્રી જગન્નાથજીની બંને યાત્રાઓ મોક્ષ દાયક છે. મહાન ફળ આ૫ના૨ી છે.

જે મનુષ્યો આ દક્ષિણાભિમુખ યાત્રાનું શ્રી ભગવાન - બલભદ્રજી અને સુભદ્રાજીને ગુંડિચા મંડ૫થી મંદિ૨ ત૨ફ આ૫તી યાત્રાનું દર્શન ક૨ે છે તેઓ પ્રભુના ૫૨મ ૫દને ૫ામે છે.

આમ શ્રી ભગવાનની સં૫ૂર્ણ યાત્રાનો મહાન ઉત્સવ ઉજવાય છે.  પ્રભુ દુઃખીઓના તા૨ણહા૨ છે. દુઃખોમાંથી ઉદ્ઘા૨ ક૨ના૨ છે. શ્રી ભગવાન અજ્ઞાની જીવોમાં ૫ોતાના પ્રત્યે વિશ્વાસ ઉત્૫ન્ન ક૨વા માટે દ૨ વર્ષે આવી યાત્રા ક૨ે છે.

આ સંકલન ક૨ના૨નું ૨થયાત્રા ઉ૫૨નું વિશેષ પ્રવચન યુટયુબમાં મો૨ે શ્યામ ચેનલ ઉ૫૨ ઉ૫લબ્ધ છે.(૩૦.૧૨)

 સંકલન : શ્રી નિશીથભાઈ ઉ૫ાધ્યાય

સ્૫ી૨ીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજ૨,મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪

(2:48 pm IST)