Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

શાસ્ત્રી મેદાન ખાલીખમઃ પાણી ભરાઇ ગયા

રાજકોટ : શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડતા અનેક સ્થળે ટ્રાફીક જામ થયો હતો, પાણી ભરાયા હતા, દરમિયાન શહેરની મધ્યે આવેલ શાસ્ત્રીમેદાન ખાતે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા, ગારો-કાદવ કીચડનું સામ્રાજય જામી ગયું હતું, બસ સ્ટેશન સૂમસામ હતું, બસો ખાલીખમ ઉભી હતી, માંડ પ૦ થી ૧૦૦ જેટલા મુસાફરો હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતુ઼.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)