Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

કાથરાણી - કોટક પરિવારનું ગૌરવ :ચાર્મીને B.Sc. માં ૯૧%

રાજકોટ તા. ૨૯ : પાયલ પ્‍લાસ્‍ટીકવાળા દેવેનભાઇ કાથરાણી (મો.૯૯૨૫૭ ૫૫૫૯૯)ની સુપુત્રી અને પ્રવિણભાઇ કોટક (નિવૃત પોસ્‍ટ કર્મચારી) ની ભાણેજ ચિ. ચાર્મી કાથરાણીએ બી.એસ.સી.ની પરીક્ષામાં ૯૧% સાથે ફર્સ્‍ટ રેન્‍ક મેળવી કાથરાણી પરિવાર - કોટક પરિવાર અને વિરાણી સાયન્‍સ કોલેજનું ગૌરવ વધારેલ છે.

(5:50 pm IST)