Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

આજે વધુ ૧૪૩ સેમ્પલ લેબમાં મોકલતુ રાજકોટ આરોગ્ય તંત્ર પર-રીપોર્ટ નેગેટીવઃ ૯૧ સેમ્પલનો હવે રીપોર્ટ

રાજકોટ શહેર-જીલ્લા આરોગ્ય તંત્રે આજે વધુ ૧૪૩ સેમ્પલ લેબમાં મોકલ્યા હતાઃ જેમાં ૧૮-રાજકોટ શહેરના તો ૧૧૮ રાજકોટ જીલ્લા વિસ્તારના હોવાનું જાહેરઃ આ ૧૪૩ સેમ્પલમાંથી પર-નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છેઃ ૯૧ સેમ્પલનો હવે રીપોર્ટ આવશે તેમ આરોગ્ય, સત્તાવાળાઓએ જાહેર કર્યુ છે.

 

(11:31 am IST)