Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

સ્‍માઇલ હોસ્‍પિટલનું સોમવારથી નવપ્રસ્‍થાન

દાંતની સાથોસાથ હવે સ્‍કીન, હેર અને લેસરની પણ અત્‍યાધુનિક સારવારઃ ડો. વિરેન પટેલ-ડો. નિલમ પટેલ

રાજકોટ : ર૧ હજારથી વધુ સંતોષકારક ફેમીલી તથા ૭ હજારથી વધુ ડેન્‍ટલ ઇમ્‍પ્‍લાન્‍ટ (સ્‍ક્રુ) સર્જરી કરનાર ડો. વિરેન પટેલની સ્‍માઇલ પ્‍લસ હોસ્‍પિટલ ૧૪ વર્ષ પુર્ણ કરી ૧પ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી નવનિર્મિત હોસ્‍પિટલમાં પ્રસ્‍થાન કરી રહ્યા છે.

જેમાં દાંત તથા-પેઢાના તમામ રોગોની સારવાર જેમ કે, સ્‍ક્રુ પધ્‍ધતીથી ફકત ૭ર કલાકમાં ફિકસ દાંત, જડબાના એકસ-રે તથા જડબાના સીટી સ્‍કેનની સુવિધા, આજીવત ગેરેંટી વાળા દાંતના ર્ઝીકોનીયા કવર, કેન્‍સરગ્રસ્‍ત દર્દીઓમાં સ્‍કૂલ પધ્‍ધતીથી ફિકસ દાંત, બાળકોના દાંતની સારવાર માટે અલગ વિભાગ તથા કંપાવારહિત મૂળિયાની સારવાર સાથે સાથે હવે સ્‍કીન, હેર અને લેસરની પણ અત્‍યાધુનિક સારવાર શરૂ થશે. જેનો શુભારંભ તા. ૧ એપ્રિલ સોમવારથી થઇ રહ્યો છે.

સરનામું : સ્‍માઇલ પ્‍લસ ડેન્‍ટલ એન્‍ડ એસ્‍થેટિક હોસ્‍પિટલ, પાન એમ્‍પ્‍યાર, બીજા માળે સિલ્‍વર હાઇટસની સામે ડો. વિરેન પટેલ, મો. ૭૮૭૮૭ ૭૦૦૭૭, ડો. નિલમ પટેલ ૭પ૭પ૮ ૮રર૭૦, નાના મવા સર્કલ પાસે રાજકોટ

 

(1:20 pm IST)