Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

અકિલા ન્યુઝ : ગઈકાલે રાજકોટ ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલ ક્ષત્રિય સમાજના સંમેલનમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા માંગવામાં આવેલ માફીનો કરણી સેનાની મહિલાઓએ કર્યો વિરોધ, આ રાજકીય સ્ટંટ છે આ માફી નથી જો પરશોત્તમ રૂપાલાને માફી માગવી જ હોત તો સમગ્ર ક્ષત્રિય સમાજની સામે આવીને માફી માંગત, જો ભાજપ પક્ષ પરશોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે, પદ્મિનીબા વાળા.

(1:13 pm IST)