Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

અકિલા ન્યુઝ : રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું, રૂપાલાની માફી અમને મંજૂર નથી, ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય તો મારે રાજીનામું આપી દેવું જોઈએ, આવી ઘટનાનુ પુનરાવર્તન ના થાય તેવો જવાબ આપવામાં આવશે : રાજ શેખાવત See less

(1:13 pm IST)