Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

યુરો કિડ્‍સ દ્વારા વાર્ષિકોત્‍સવ

એરપોર્ટ રોડ પર આવેલ યુરો કિડ્‍સ શાળા દ્વારા એન્‍યુઅલ ગ્રેજયુએશન ડે આઝાદી કા અમૃત મહોત્‍સવનું આયોજન કરાયુ હતુ. જેમાં નાના ભુલકાઓએ ફોજી, ખેડુત, શિક્ષક, પોલીસ વગેરે વેશભુષા ધારણ કરી નૃત્‍યો રજુ કરેલ. શિક્ષકો અને વાલીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રિન્‍સીપાલ હેમાંગીબેન ઠકકરે બાળકોને શિલ્‍ડ અને સર્ટીફીકેટ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 

(4:00 pm IST)