Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

રેલનગરમાંથી દારૂની બે બોટલ સાથે મહિપાલસિંહ ઝડપાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એન. હાથલીયા તથા કોન્સ. આનંદભાઇ મકવાણા સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે રેલનગર માંથી જી.જે. ૩ એફ.એ. ૩૦૨૫ નંબરના એકસેસમાંથી દારૂની બે બોટલ સાથે મહિપાલસિંહ તખ્તસિંહ ઝાલા (ઉ.વ.૩૩) (રહે. દ્વારકેશ સોસાયટી બ્લોક નં. ૫૦, રેલનગર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)