Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

કૌશિક સિંધવને 'રાજપૂત સમાજ ગૌરવ રત્ન':

રાજપૂત (નાડોદા) સમાજના કૌશિક સિંધવનું ભૂપગઢ (રાજકોટ) મુકામેના સમૂહલગ્ન પ્રસંગે તેઓના રંગભૂમિ તથા તે વિષયેના લેખન માટે તેઓને મળેલ લાઇફ ટાઇમ એચીવમેન્ટસ સન્માનો - એવોર્ડઝ માટે 'રાજપૂત ગૌરવ રત્ન - વિશિષ્ટ સન્માન' નાડોદા સમાજ અગ્રણીઓ ભૂપતભાઇ વણોલ, કમલેશ કટારીયા, મહેશ ગોહેલ, સરલ મોરી, બકુલ સિંધવ વિ.ના હસ્તે અપાયું હતું.

(2:42 pm IST)