Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રેલનગર - પોપટપરા રોડ પર ખાડાખોદીને કામ અધુરૂ છોડી દેવાતા ભારે હાલાકીઃ રોષ

રાજકોટઃ શહેરમાં આડેધડ રોડ ખોદીને કેબલ વાયરો નાંખવામાં આવતાં. રાહદારીઓ, વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. તસ્વીરમાં રેલનગર-પોપટપરા રોડ પર છેલ્લા ૧૫ દિવસથી રસ્તો ખોદીને કામ અધુરૂ છોડી દેવાતા લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૧.૨૦)

(4:01 pm IST)