Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રાજકોટને વધુ એક રાષ્ટ્રીય સન્માનઃ આઈ-વે પ્રોજેકટને મળ્યો ડીઝીટલ ઈન્ડીયા એવોર્ડ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા નેટવર્ક, પ્રદુષણ માપવાના સેન્સર, સ્કાડા સીસ્ટમ, ટ્રાફીક કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સહિતની સુવિધાવાળો આઈ-વે પ્રોજેકટ સાકાર કરવામાં આવ્યો છે, જેને રાષ્ટ્રીય કક્ષાનો ડીઝીટલ ઈન્ડીયા એવોર્ડ મળ્યો છેઃ આ એવોર્ડ રાજકોટ કોર્પોરેશનની વિવિધ ઓનલાઈન સર્વિસ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તથા ડીઝીટલ સુરક્ષા વ્યવસ્થાની બાબતોને ધ્યાને લઈ મળ્યો છે તેમ મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જાહેર કર્યુ છે

(3:58 pm IST)