Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : આજે રાજકોટની ૪ કોલેજમાં સીટી પ્રાંત-૨ દ્વારા ખાસ કેમ્પ રખાયા

મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચની સુચના બાદ આજે સવારથી રાજકોટની ૪ કોલેજોમાં વિદ્યાર્થીઓના નામો ઉમેરવા સીટી પ્રાંત - ર જેગોડા દ્વારા ખાસ કેમ્પ : વીરબાઈમા મહિલા કોલેજ - એમ.જે. કુંડલીયા કોલેજ, કોટક સાયન્સ કોલેજ તથા એવીપીટી ખાતે કેમ્પ : ઓન ધ સ્પોટ ફોર્મ ભરાવી સ્વીકારાશે

(3:55 pm IST)