Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મુખ્ય સચિવ જે,એમ જોશી તથા સચિવાલય સેવાના નાયબ સચિવ (અંગત સચિવ ) કે,ડી,મોઢાને સંયુક્ત સચિવપદે બઢતી :બંનેને સ્થાન અપગ્રેડ કરી મૂળ જગ્યાએ જ બઢતી

કલેકટર-ડીડીઓ અને મ્યુનિ,કમિશનરની બદલીઓની ચર્ચા વચ્ચેસચિવકક્ષાએ બઢતી

રાજકોટ :મુખ્ય સચિવ કાર્યાલયના નાયબ સચિવ જે,એમ,જોશીને તેમના હાલના સ્થાને બઢતી આપી સંયુક્ત સચિવ  કક્ષાએ અપગ્રેડ કરાઈ છે આજ રીતે સચિવાલય સેવાના નાયબ સચિવ 9અંગત સચિવ કે,ડી,મોઢાને તેમના હાલના માર્ગ અને મકાન વિભગના કાર્યલયમાં જ જગ્યા અપગ્રેડ કરીએં સંયુક્ત સચિવ પડે બઢતી આપી છે

અત્રે યાદ રહે કે કલેકટર-મ્યુનિ,કમિશનર અને ડીડીઓની બદલીઓની ચર્ચાઓ વચ્ચે આ હુકમો તાહ્ય છે

 

(11:14 am IST)