Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

આવજો વહાલા મતદારો-પ્રજાજનો શુભેચ્છા : ૩ જીએ પાછો મળીશ....

ગત મોડી રાત્રે રાજકોટ આવી પહોંચેલા વડાપ્રધાનની નરેન્દ્રભાઇ મોદી આજે સવારે ૧ર વાગ્યે રાજકોટથી રવાના થયા હતા, તસ્વીરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ રાજકોટની મોજીલી પ્રજાનું અભિવાદન ઝીલતા જણાય છે, આવજો કહી રહ્યા હતા, ત્યારે મતદારો-લોકોને જોઇ મુખડુ  મોજીલા વડાપ્રધાનનું મલકી ઉઠ્યું હતું, તે નજર પડે છે, બીજી તસ્વીરમાં વડાપ્રધાનને નિહાળવા લોકો અને અંતિમ તસ્વીરમાં આખી રાત સ્ટેન્ડ ટુ રહેનાર એસ.પી.જી. કમાન્ડો વડાપ્રધાનની વિદાય બાદ રીલેકસ મૂડમાં જતા જણાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:06 pm IST)