Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેન્યા ક્રિકેટ ટીમ સાથે કરાર

રાજકોટઃ નૈરોબી (કેન્યા) ક્રિકેટ ટીમના ડ્રેસ અને રમત ગમતના સાધનો માટે અમદાવાદની ક્રૂહે એકિઝીમ પ્રા.લિ કંપનીએ કરેલ છે. ઉપરોકત તસ્વીરમાં કંપનીના ડીરેકટર રાજદીપસિંહ એમ.જાડેજા (રાજાભાઇ–વાવડી), જયરાજસિંહ જાડેજા (અમદાવાદ), અમરદીપસિંહ એમ. જાડેજા (વાવડી) વગેરે નજરે પડે છે.

(3:41 pm IST)