Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ રાજકોટ શહેરમાં કતલખાના બંધ રાખવા મ્યુ. કમિશનનું જાહેરનામું: માસ , મચ્છી, મટન સ્ટોર કરવા તથા વેચાણ કરવા ઉપર પ્રતિબંધ

રાજકોટ: શહેરમાં 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જંયતિ નિમિતે માસ, મચ્છી, મટન સ્ટોર કરવા તથા વેંચાણ કરવા ઉપર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

આ અંગે મ્યુનિ.કમિશ્નર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામું આ મુજબ છે.

(9:22 pm IST)
  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST

  • તામિલનાડુમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન : થોડી છૂટછાટ સાથે લોકડાઉન આખા ઓક્ટોબર માસ સુધી અમલી બનાવાયું access_time 7:49 pm IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST