Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આજે મોડી રાત્રે રેસકોર્સ પરનો અકિલા ચોક જોવા હજારો ભાઈ બહેનો ઉમટી રહયા છે, ધડાધડ સેલ્ફી પાડી રહયા

આજે મોડી રાત્રે રેસકોર્સ પરનો અકિલા ચોક જોવા હજારો ભાઈ બહેનો ઉમટી રહયા છે, ધડાધડ સેલ્ફી પાડી રહયા છે.

કાલે રવિવારે સાંજે  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓશ્રીને આવકારવા અકિલા ચોકને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે.

લોકો હજારોની સંખ્યામાં ઉમટી રહયા છે. (વિડિઓ સંદીપ બાગથરીયા)

 

(1:19 am IST)