Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સ્વ.ચીમનભાઈ શુકલના ધર્મપત્નીના જન્મદિને શુભેચ્છા પાઠવતા મનસુખભાઈ માંડવીયા

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા રાજકોટ ખાતે આવેલ ત્યારે સ્વ.ચીમનભાઈ શુકલનામ ધર્મપત્ની મધુબેન શુકલના જન્મદિવસ અંતર્ગત શુભેચ્છા પાઠવી હતી. આ તકે કમલેશભાઈ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, કશ્યપભાઈ શુકલ, મુરલીભાઈ દવે, નયનાબેન પેઢડીયા, લીનાબેન શુકલ, પુનીતાબેન પારેખ સહીતનાએ મધુબેન શુકલના દિર્ધાયુષ્ય માટે શુભેચ્છા પાઠવેલ હતી.(૩૦.૭)

(3:37 pm IST)