Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

નિયમ બધા માટે સરખાઃ વિજયભાઇએ થર્મલ ચેકીંગ કરાવ્યા બાદ પ્રવેશ કર્યો

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું રાજકોટ ખાતે આગમન થયું હતું. તેઓ સીધા જ કલેકટર કચેરીએ પહોંચી થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરાવ્યુ અને સેનિટાઇઝનો ઉપયોગ કર્યા બાદ કચેરીમાં પ્રવેશ કર્યો હતો.તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:12 pm IST)