Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વરસાદ શરૂ થતા રેઇન કોટ-છત્રી બજાર ઉચકાયું

 આજથી શહેરમાં અવિરત વરસાદ પડી રહ્યો હોઇ છત્રી અને રેઇનકોટનું બજાર ઉચકાયુ હતું. ખરીદીમાં ઘરાકી નિકળી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:26 pm IST)