Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મલ્હાર લોકમેળોઃ કાલે સવારે ૧૧II વાગ્યે યાંત્રિકના ૪૪ પ્લોટની હરરાજીઃ મોટા ચકડોળ -મોતના કૂવા-ટોરાટોરા-ઝૂલા-રકાબીના પ્લોટના ભાવો બોલાશે, રાઇડ ચેકીંગ મૂદે સ્ટોલ ધારકો લડી લેવાના મૂડમાં..

રેસકોર્સ મેળામાં રરમીથી યોજનાર ''મલ્હાર'' લોકમેળામાં કાલે સવારે ૧૧II વાગ્યે યાંત્રિકના ૪૪ પ્લોટની ડે.કલેકટરશ્રી ચૌહાણ દ્વારા હરરાજી થશેઃ રાઇડ ચેકીંગ અંગે સ્ટોલધારકોએ તો હરરાજીમાં ભાગ નહી લેવાય એમ જણાવતા તંત્ર મૂંઝવણમાં હરરાજી દરમિયાન સિન્ડીકેટ થવાનો ભય? તંત્ર પણ તૈયાર

(12:19 pm IST)