Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કાલે રાજકોટમાં પી.આઇ માટે જીપીએસસી દ્વારા પરીક્ષાઃ ૧૩ હજાર થી વધુ ઉમેદવારો : ૫૩ કેન્દ્રો

કાલે રાજકોટમાં જીપીએસસીની પરીક્ષાઃ પોલીસ ઇનસ્પેકટર માટે પરીક્ષા લેવાશેઃ સવારે ૧૦ થી ૧ પેપરઃ કુલ ૧૩૭૨૦ પરીક્ષાર્થીઓ ૫૩ કેન્દ્રોઃ એડીશનલ કલેકટર પરીમલ પંડયા દ્વારા સુપરવીઝન કુલ ૧૫૦ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થશે

(1:12 pm IST)