Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાત્રે આકાશમાં અગનગોળા : ગોંડલના અનિડા ભાલોડી ગામે રહસ્યમય અગનગોળા જોવાયા : ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું :યુવાનોએ મોબાઈલમાં વિડિઓ ઉતાર્યા: ટમલીક સેટેલાઇટ કે બીજું કઈ ? : અનેક અટકળ

રાજકોટમાં આજે મોડી સાંજે આકાશમાં "યુએફઓ" જોવા મળેલ છે. ઉડતી રકાબી જેવું વસ્તુ જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું બાદમાં રાત્રે આકાશમાં અગનગોળા જેવો પ્રદાર્થ જોવા મળ્યો હતો જાણવા મળ્યા મુજબ ગોંડલના અનિડા ભાલોડી ગામે રહસ્યમય અગનગોળા જોવાયા હતા  ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું  હતું કેટલાક યુવાનોએ  મોબાઈલમાં વિડિઓ ઉતાર્યા: હતો, જાણકારોના મતે ટમલીક સેટેલાઇટ કે બીજું કઈ ? હોય શકે છે આકાશમાં અગન ગોળ જેવું દેખાતા અનેક અટકળ જાગી છે 

(11:00 pm IST)