Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટમાં આજે મોડી સાંજે આકાશમાં "યુએફઓ" જોવા મળેલ : ઉડતી રકાબી જેવો આ "યુએફઓ" બે મિનિટ ભારે પ્રકાશિત : ખૂબ ઝડપભેર અદ્રશ્ય થઈ ગયેલ

રાજકોટમાં આજે મોડી સાંજે આકાશમાં "યુએફઓ" જોવા મળેલ છે. ઉડતી રકાબી જેવો આ "યુએફઓ" બે મિનિટ ભારે પ્રકાશિત જોવા મળેલ, એ પછી ખૂબ  ઝડપભેર અદ્રશ્ય થઈ ગયેલ. બરાબર એક વર્ષ પહેલા ગોંડલ પંથકમાં ufo જોવા મળેલ ત્યારબાદ એક વર્ષે આ ufo રાજકોટના આકાશમાંથી જોવા મળ્યો છે. દીશા ગોંડલ તરફની હતી.

(10:38 pm IST)