Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આરોગ્ય તંત્રે ધડાધડ ૧૬૪ સેમ્પલ લીધા જેતપુરમાં ૩૮ વર્ષની મહિલાને કોરોના પોઝીટીવ જાહેરઃ ૪૭ ટેસ્ટ નેગેટીવ ડીકલેર

રાજકોટ શહેર-જીલ્લા આરોગ્ય તંત્રે આજે ધડાધડ ૧૬૪ ટેસ્ટ લેબમાં મોકલ્યા હતાઃ એમાં રાજકોટના માત્ર ૨૮ પરંતુ ૧૨૧ ટેસ્ટ રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રના મોકલ્યા છેઃ જેતપુરની ૩૮ વર્ષની મહિલાને કોરોના હોવાનું જાહેરઃ ૧૬૪માંથી ૪૭ ટેસ્નો રીપોર્ટ નેગેટીવ આવ્યોઃ ૧૧૬નું રીઝલ્ટ સાંજે

 

(11:29 am IST)
  • આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ : ખંભાત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ : કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા access_time 10:32 pm IST

  • કર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST

  • ... તો ૨૮ દિવસ માટે બધા જ કોરનટાઇન : સુરતમાં કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો ૨૮ દિવસ સુધી કવોરન્ટાઈન કરાશે : સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતી ૧૨૭ શોપને બંધ કરાવાઈ access_time 11:49 am IST