Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

રાજકોટમાં વધુ ૩ કેસ પોઝીટીવઃ ૯૮ સેમ્પલ લેવાયાઃ ૮૩ સેમ્પલ નેગેટીવઃ ૧રનું રીઝલ્ટ સાંજે

રાજકોટમાં સવારે વધુ ૩ કેસ પોઝીટીવ જાહેર થયા છે. આરોગ્ય તંત્રે કુલ ૯૮ સેમ્પલ લીધા તેમાં ૩ ને પોઝીટીવ જાહેર કરાયું છેઃ ૮૩ સેમ્પલ નેગેટીવઃ ૧રનું રીઝલ્ટ હવે આવશેઃ જે સેમ્પલ લેવાયા તેમાં ૬ર -રાજકોટના અને ૩૩-રાજકોટ ગ્રામ્ય-જીલ્લા ક્ષેત્રના તથા ૩ અન્ય જીલ્લાનાઃ ૯૮ સેમ્પલમાં પ૮-પુરૂષ અને ૪૦ સ્ત્રી જેમાં ૧ર બાળકોનો પણ સમાવેશઃ થાય છે

(11:40 am IST)