Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

બીના સ્‍ટેશન પર મેઇન્‍ટેનન્‍સ કામને કારણે ઓખા-ગોરખપુર એક્‍સપ્રેસ ૧૨ મે સુધી રદ્‌

રાજકોટ, ૨૯ : પヘમિ મધ્‍ય રેલવેના બીના સ્‍ટેશન પર મેન્‍ટેનન્‍સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્‍સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર ૧૫૦૪૬ ઓખા-ગોરખપુર એક્‍સપ્રેસ ૦૭.૦૪.૨૦૨૪,  ૧૪.૦૪.૨૦૨૪, ૨૧.૦૪.૨૦૨૪, ૨૮.૦૪.૨૦૨૪, ૦૫.૦૫.૨૦૨૪ અને ૧૨.૦૫.૨૦૨૪ ના રોજ રદ રહેશે.

ટ્રેન નંબર ૧૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્‍સપ્રેસ ૦૪.૦૪.૨૦૨૪, ૧૧.૦૪.૨૦૨૪, ૧૮.૦૪.૨૦૨૪, ૨૫.૦૪.૨૦૨૪, ૦૨.૦૫.૨૦૨૪ અને ૦૯.૦૫.૨૦૨૪ ના રોજ રદ રહેશે.

(4:41 pm IST)