Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાજી વધુને વધુ મુશ્કેલીમાં મુકાતા જાય છે: રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ

ક્ષત્રિય સમાજ વિશે વાંધાજનક નિવેદન મામલે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર અને દેશના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે

લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ વીરેન્દ્રસિંહ ગોહિલે યુવા ધારાશાસ્ત્રી શ્રી સંજય એચ. પંડ્યા અને શ્રી જયદેવસિંહ ચૌહાણ મારફત રાજકોટ  કોર્ટમાં ફરિયાદ નોંધાવી.

(11:08 am IST)