Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજકોટમાં લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરનારા પ૦ ની ધરપકડ

રાજકોટ : શહેરમાં લોકડાઉનમાં અલગ-અલગ વિસ્તારોમાં દિવસ રાત પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ અધિકારી, જવાનો  દ્વારા માઇકથી લોકોને ઘરમાં પુરાઇ રહેવા સતત અપીલ કરાઇ રહી છે આમ છતાં બહાર લોકડાઉનમાં શું સ્થિતિ છે. તે જોવા માટે કામ વગર લોકો ચક્કર મારવા નીકળી પડે છે ત્યારે ગઇકાલે ઘરની બહાર કામ સિવાય ચક્કર મારવા નીકળેલા પ૦ શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી ધરપકડ કરી છે જેમાં એ-ડીવીઝન પોલીસે ત્રીકોણબાગ પાસેથી દેવુ શંખનારાયણ પાલ (ઉ.વ.રપ), (રહે. પોપટપરા), નવી ઘાંચીવાડમાંથી જાહીદ હારૂનભાઇ સવાણી (ઉ.૩ણ) (રહે. નવી ઘાંચીવાડ), રામનાથ પરામાંથી મુનાફ કુતબુદ્દીનભાઇ કાદરી (ઉ.વ.રપ), સાદીર કુતબુદીન ભાઇ કાદરી (ઉ.વ.ર૦) ની, ભકિતનગર પોલીસે શ્રધ્ધા સોસાયટીમાંથી ઘનશ્યામ હરજીભાઇ ઢાંકેચા (ઉ.વ.૩૪), ભહેશ ગોરધનભાઇ કાચા (ઉ.વ.૩પ), હરીધવા રોડ પટેલ ચોક પાસેથી હીમાંશુ હરેશભાઇ જોષી (ઉ.વ.રપ) (રહે. શ્રધ્ધા સોસાયટી) તથા થોરાળા પોલસે ચુનારાવાડ ચોક મેઇન રોડ પરથી સેવક દલીચંદભાઇ બજાજા (ઉ.વ.૪૩) (રહે. પરસાણાનગર), હરીહર ચોકમાંથી મહેબુબ અલ્લારખાભાઇ બ્લોચ (ઉ.વ.ર૩) (રહે. સદર બજાર તકીયાના ખાડામાં), જામટાવર ચોકમાંથી જયેશ નંદલાલ ભરાડ (ઉ.વ.૩૦) (રહે. રેલનગર), સદર બજાર મેઇન રોડપરથી ઇમ્તીયાઝ કામસભાઇ શેખ (ઉ.વ.રપ) (રહે. સદર બજાર), રેલવે સ્ટેશન મેઇન રોડ પરથી મિતેશ કિશોરભાઇ ગજરા (ઉ.વ.૩૪) (રહે. ગાયકવાડી) ની તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી વિજય રામચંદભાઇ કેવલાણી (ઉ.વ.૪૬) (રહે. સત્યમ સોસાયટી) પાસેથી પરેશ ગાંડુભાઇ માટીયા (ઉ.વ.૩૧) (રહે. નવાગામ), વિશાલ મનોજભાઇ જાદવ (ઉ.વ.૧૯) (રહે. મનહરપરા) તથા આજીડેમ પોલીસે કોઠારીયા રોડ સુમંગલ પાર્ક પાસેથી અનિલ મહેન્દ્રભાઇ જોબનપુત્રા (ઉ.વ.૩૪) (રહે. સુભાષનગર), રણુજા મંદિર પાસેથી મનીષ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧) (રહે. વિનોદનગર કવાર્ટર), રાહુલ મહેશભાઇ નિમાવત (ઉ.વ.ર૦) (રહે. નવાગામ), અશોક રાયચંદભાઇ બાવરીયા (ઉ.વ.૩૪) (રહે. વિનોદનગર) ની માલવીફયાનગર પોલીસે ખોડીયારનગર મેઇન રોડ પરથી અશોક છતારામભાઇ સામીયાણી (ઉ.વ.૪૩) (રહે. ખોડીયારનગર) તથા પ્રનગર પોલીસે જંકશન રૈયા રોડ હનુમાનઢી ચોકમાંથી પાર્થ દિનેશભાઇ ઠુમ્મર (ઉ.વ.ર૦) (રહે. એરપોર્ટ રોડ), કાંતીલાલ તળશીભાઇ વાઘેલા (ઉ.વ.૪૧) (રહે. ગૌતમનગર), સંજય ભીખુભાઇ શિયાળ (ઉ.વ.૩૦) (રહે. ગોપાલ ચોક સાધુવાસવાણી રોડ) તથા તાલુકા પોલસે વીરડા વાજડી ગામમાંથી દીલીપ કથડભાઇ હુંબઇ (ઉ.વ.૩૮), નીલેશ જેસીંગભાઇ ચાવડા (ઉ.વ.ર૧) , નરેન્દ્રસિંહ વજેસિંહ રાઠોડ (ઉ.વ.૩૦) (રહે. વીરડાવાજડી), પાટીદાર ચોક પાસેથી ભરત લક્ષ્મણભાઇ બરબચીયા (ઉ.વ.પ૧) ભાવેશ ગજેન્દ્રભાઇ બારડ (ઉ.વ.૪ર) રૂપેશગીરી નંદુગીરી ગૌસ્વામી (ઉ.વ.ર૮) (રહે. પુનીતનગર વૃંદાવન સોસાયટી), કટારીયા સર્કલ પાસેથી ચીરાગ હસમુખભાઇ પાભર (ઉ.વ.ર૮) (રહે. રાધાનગર) મોકાજી સર્કલ પાસેથી સાવર કિશોરભાઇમણવર (ઉ.વ.રપ) (રહે. ન્યુ વિશ્વનગર) તથા યુનિવસિૃટી પોલીસે રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામેથી રાજુ રામસીંગ વિશ્વકર્મા (ઉ.વ.૧૯) વિશાલ શેરસિંગ વિશ્વકર્મા (તા.૧૯) રહે. કે.કે.વી. હોલ પાસે), સાધુ વાસાવણી રોડ પરથી પારસ શાંતિલાલ મેઘપરા (ઉ.વ.૩પ) (રહે. સાધુ વાસાવણી  રોડ રત્નમ એપાર્ટમેન્ટ), રૈયા ચોકડી રિધ્ધી સિધ્ધી સોસાયટી પાસેથી પ્રશાંત બિહારીલાલ દવે (ઉ.વ.પપ), મોન્ટુ ગીરીશભાઇ  દવે (ઉ.વ.૩૬), અક્ષય દિનકરભાઇ દવે (ઉ.વ.પ૧), અનીત કનૈયાલાલ ભટ્ટ (ઉ.વ.૩પ), ચિંતન ગીરીશભાઇ દવે (ઉ.વ.૩૦), અનુ જ શાંતીલાલ વાઢેર (ઉ.વ.૩૦), જતીન વિજયભાઇ દવે (ઉ.વ.ર૪), ભૌમિક દિનેશભાઇ ભટ્ટ (ઉ.વ.૩૧), કશ્યપ આશુતોષભાઇ વ્યાસ (ઉ.વ.ર૮), વિશાલ દિપકભાઇ વાઢેર (ઉ.વ.ર૧) મીત પરેશભાઇ કામદાર (ઉ.વ.ર૧), હાર્દિેક અક્ષયભાઇ દવે (ઉ.વ.ર૦) ભાર્ગવ શાંતીલાલ વાછાણી (ઉ.વ.ર૦) અને અમીત હરસુખભાઇ ગોૈસ્વામી (ઉ.વ.૧૯) (રહે. રાજકોટ) તથા આલાપગ્રીન સીટી પાસેથી પિયુષ હિતેશભાઇ સાયાણી (ઉ.વ.રપ) (રહે. ન્યુ અંબિકા પાર્ક) ની ધરપકડ કરી હતી.

(2:03 pm IST)