Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કેટરર્સનું કામ કરતાં લક્ષ્મીના ઢોળાના રવિએ પૈસાના ટેન્શનમાં એસિડ પીધું

રાજકોટ તા. ૨૯: મોટા મવા લક્ષ્મીના ઢોળે રહી કેટરર્સનું કામ કરતાં રવિ શાંતિભાઇ પરમાર (ઉ.૩૧)એ એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો છે. સંતાનમાં બે પુત્ર છે. તે કેટરર્સના કામમાં છોકરાઓ લઇને જતો હોઇ અગાઉના કામના પૈસા આવ્યા ન હોઇ અને કર્મચારીઓને ચુકવવાના હોઇ આ બાબતના ટેન્શનને કારણે આ પગલુ ભર્યાનું તેના સગાએ જણાવ્યું હતું. ચોકીના હેડકોન્સ. રામસિંહભાઇ વરૂએ માલવીયાનગરમાં જાણ કરી હતી.

(1:05 pm IST)