Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજકોટના કોટેચા ચોકમાં છેડતી કરનાર યુવકની યુવતીએ કરી જાહેરમાં ધોલાઈ

માત્ર 11 સેકેન્ડના આ વીડિયોમાં યુવતી યુવકને છેડતી કેમ કરતો હતો તેવું બોલતી જણાઇ

 

રાજકોટમાં છેડતી કરનાર યુવકની યુવતીએ જાહેરમાં ધોલાઇ કરી હતી. રાજકોટના કોટેચા ચોકમાં બનેલા બનાવમાં કારમાં આવેલી યુવતીએ યુવકને જાહેરમાં માર માર્યો હતો

 

  વાયરલ  થયેલ માત્ર 11 સેકેન્ડના વીડિયોમાં યુવતી યુવકને છેડતી કેમ કરતો હતો તેવું બોલતી જણાઇ રહી છે. ઘટનાને લઇને થોડો સમય માટે કાલાવડ રોડ પરથી પસાર થતા લોકો ઉભા રહીને તમાશો જોવા લાગ્યા હતા.

(9:52 pm IST)