Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મવડી રાધે ચોકડીએ હિટ એન્ડ રનઃ પરપ્રાંતિય વૃધ્ધનું મોત

રાજકોટઃ મવડીની રાધે ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક પરપ્રાંતિય વૃધ્ધનું મોત નિપજ્યું છેઃ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છેમૃતકનું નામ શ્યામભાઇ પ્યારેલાલભાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વધુ વિગત મેળવાઇ રહી છે.

 

(4:15 pm IST)