Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આવતી કાલે રાજકોટ કોંગ્રેસ નો આશ્ચર્ય જનક કાર્યક્રમ :કાલ્પનિક વિધાનસભા નુ આયોજન

રાજકોટ કોંગ્રેસ દ્વારા કાલે સવારે હેમુ ગઢવી હોલ માં કાલ્પનિક વિધાનસભા યોજાશે, જેમાં વિધાન સભા જેવી કાર્યવાહી થશે. તેમ પ્રદેશ આગેવાનમહેશ રાજપૂત ની યાદીમાં જણાવાયું છે. સવારે 11વાગે આં કાર્યક્રમ યોજાશે.

 

(6:50 pm IST)