Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

આર.કે. યુનિવર્સિટીના જ ત્રણ વિધાર્થીઓ ઓમિક્રોન પોઝિટિવ

આજે ત્રણ ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓમાં ૧ નેપાળ અને બે બાંગ્લાદેશના વિધાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ :હાલ ત્રણેય દર્દીઓ સારવાર હેઠળ:તાંઝાનિયાથી આવેલા ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા :આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં સંપર્કમાં આવ્યા હતા

રાજકોટ : રાજકોટની આર.કે. યુનિવર્સિટીના જ ત્રણ વિધાર્થીઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે, આજે આવેલા ત્રણ ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓમાં ૧ નેપાળ અને બે બાંગ્લાદેશના વિધાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે, હાલ ત્રણેય દર્દીઓ સારવાર હેઠળ  છે,તાંઝાનિયા થી આવેલા ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા , આર.કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં સંપર્કમાં આવ્યા હતા

(11:19 pm IST)