Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાજાપાર્કમાં ચકકર આવતા મહેન્દ્રભાઇ ઢોલરીયાનું મોત

રાજકોટઃ બ્રહ્માણી હોલ પાછળ ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૧ર માં હુડકો કવાર્ટરમાં રહેતા  મહેન્દ્રભાઇ પોપટભાઇ ઢોલરીયા (ઉ.વ.પ) ગઇકાલે મહિકા રોડ પર શ્રી રાજાપાર્ક શેરી નં. ૩ ના ખૂણે ચાલીને જતા હતા ત્યારે ચકકર આવતા પડી  જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ.  આ અંગે આજીડેમ પોલીસ મથકના જે.એમ. બોસીયાએ તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)